જન્મની વિગત
૨૮-૦૮-૧૮૯૬
ચોટીલા, સુરેન્દ્રનગર , ગુજરાત
મૃત્યુની વિગત
૦૯-૦૩-૧૯૪૭ (૫૦ વર્ષ)
બોટાદ, ભાવનગર , ગુજરાત
મૃત્યુનું કારણ
હ્રદય રોગ
રાષ્ટ્રીયતા
ભારતીય
અભ્યાસ
સંસ્કૃતમાં સ્નાતક
વ્યવસાય
સાહિત્યકાર (કવિ , લેખક)
ખિતાબ
રાષ્ટ્રીય શાયર
જીવનસાથી
દમયંતીબેન, ચિત્રદેવી
માતા-પિતા
ધોળીબાઈ-કાળીદાસ
વેબસાઇટ
http://jhaverchandmeghani.com/
ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬
માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો.
તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ
કાળીદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક
હતાં. તેમના પિતાની નોકરી પોલીસ
ખાતામાં હતી અને પોલીસ
ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે
પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ
ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ ,
દાઠા , પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓએ થયું. તેઓ
ઇ.સ. ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણ
થયા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ
મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ
સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું.
ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા
સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક
એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ
કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું
પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ
વતનના લગાવથી તેઓ નોકરી છોડીને
બગસરા સ્થાયી થયા. સવંત ૧૯૨૨માં જેતપુર સ્થિત
દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ
ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું
અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ
બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં.
બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે
રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર'
નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨
થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે
રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ
પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ
‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે
તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર
બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ
તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ
શરુઆત કરી.
કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ'
નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને
લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ
સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ
ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને
પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ.
૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું.
આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની
ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર
'ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી.
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય
શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ
નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું.
ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ
૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન
ચિત્રદેવી સાથે થયા. તેમણે
જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ'
નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ
લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫
સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે
દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર'
નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ.
૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને
મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું
અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય
પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે
નીમવામાં આવેલાં.
સર્જન
મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર
નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને
રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર
મહારાજની અનુભવેલકથાઓનું
"માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે.
મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી
તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત
પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના,
કંકાવટી, સોરઠી બહારવટિયા,
સૌરાષ્ટ્રની રસધારા વગેરે તેમનું નોંધપાત્ર સર્જન
છે.
રણજિતરાવ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ
મહાડતા કહ્યું હતું કે,
“
શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે
છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક,
સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.
”
દેહાંત
૯મી માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે,
હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત
નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું.
jayesh patel
jayesh patel
High court of Gujarat Legal Assistant
Vacancies :
Details : click now
Apply now: click here
jayesh patel
Post : Multi Purpose Health Worker (MPHW)
- Male
Document Verification Program :
Date : 02/05/2014
Time : 11:00 a.m.
Vanue : Pandit Dindalay Community Hall,
District Panchayat ,Mehsana.
jayesh patel
[1:18PM, 4/26/2014] +91 90 33 885617: - સાપની અનેક જાતિમાં કોબ્રા સૌથી વધુ ઝેર ધરાવે છે અને તેમાંય કિંગ કોબ્રા વિશિષ્ટ જાતિનો સાપ છે.
- સાપની જાતિમાં માત્ર કિંગ કોબ્રા જ બચ્ચાં માટે જમીન પર માળો બાંધે છે.
- કિંગ કોબ્રા એક સાથે ૨૦થી ૪૦ ઇંડા મૂકે છે.
- કિંગ કોબ્રા અન્ય સાપનો શિકાર કરે છે.
- કિંગ કોબ્રા ૨૦ ફૂટ સુધીની લંબાઇ ધરાવી શકે છે.
- કિંગ કોબ્રાના એક જ ડંખથી હાથી પણ મૃત્યુ પામે.
- કિંગ કોબ્રા એવા છે કે તે ઝેરની પિચકારી દૂર સુધી મારી શકે.
- કિંગ કોબ્રા ગંધ પારખવાની અદ્ભુત શક્તિ ધરાવે છે.
[1:23PM, 4/26/2014] +91 90 33 885617: (૧) શરીર પર ભીંગડા, ખતરનાક નજર અને શક્તિશાળી પંજાવાળા અમેરિકન એલિગેટર સૌથી વધુ ભયંકર દેખાવના પ્રાણી છે. ૧૧ ફૂટ લાંબા એલિગેટરની પૂંછડીની એક ઝાપટથી હાથીનાં હાડકાં પણ ભાંગી જાય તેટલી શક્તિ હોય છે. મગરની ખરી તાકાત તેના જડબામાં છે. ૭૦થી ૮૦ તીક્ષ્ણ દાંત સાથેના જડબા ભિડાય ત્યારે પ્રચંડ દબાણ કરે છે.
(૨) અમેરિકાનું બીજું વિકરાળ પ્રાણી કોયોટી સામાન્ય વરૃ જેવું છે. કોયોટી નસકોરા ફુલાવી ગંદા અને તીક્ષ્ણ દાંત દેખાડે ત્યારે ભલભલાના હાંજા ગગડી જાય. આ પ્રાણી રાત્રીના સમયે ઘેટાંબકરાંને ઉપાડી જાય. કોયોટી ૭૦ કિલોમીટરની ઝડપે દોડી શકે અને ૧૩ ફૂટ લાંબો કૂદકો મારી શકે.
(૩) અમેરિકાનું કાળું રીંછ પણ વિકરાળ પ્રાણી છે. શરીર પર ભરચક કાળાવાળ વાળું આ રીંછ ઊભુ થઇને પંજા પહોળા કરે ત્યારે વિકરાળ દેખાય છે. જોકે ગુસ્સે થાય ત્યારે જ તે વિકરાળ સ્વરૃપ લે છે.
(૪) ગ્રેટ વ્હાઇટ શાર્ક એ દરિયાઇ દૈત્ય કહેવાય છે. ૨૦ ફૂટ લાંબી ગ્રેટ વ્હાઇટ શાર્કનું ૩૦૦૦ દાંત વાળંુ વિકરાળ જડબું ભલભલાને ધ્રુજાવી દે છે. શાર્ક દરિયાનો સૌથી મોટો શિકારી જીવ છે.
(૫) ચામાચિડિયાને જોઇને તો બધાને ડર લાગે. પાંખો વાળા આ સસ્તન જીવનું મોં, તીક્ષ્ણ દાંત અને આંખો ભયભીત કરી દે તેવી હોય છે. ચામાચિડિયા સાથે લોહી ચૂસનારા વેમ્પાયરની અનેક વાતો સંકળાયેલી છે એટલે તેની કલ્પના પણ ધ્રુજારી પેદા કરે. જોકે ચામાચિડિયા પર્યાવરણ માટે ઉપયોગી જીવ છે.
jayesh patel
આજે લોકશાહીનાં પર્વ ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું
મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયુ હતું. આજે
થયેલી ચૂંટણી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ
બન્યો નહોતો. મુંબઇમાં બોલિવૂડનાં એકટરોએ પણ
ખુબ ઉત્સાહપુર્વક ચૂંટણીમાં મતદાન
કરી પોતાની એક ઉમદા નાગરિક તરીકેની ફરજ
અદા કરી હતી. કયા રાજયમાં કયુ મતદાન કર્યુ
તેની વિગતો આ પ્રમાણે છે :
બિહારમાં 60 ટકા, ઝારખંડમાં 63.4
ટકા વોટિંગ થયું.
આસામમાં 77.75 ટકા, પ.બંગાળમાં 82
ટકા વોટિંગ થયું
UPમાં 58.5 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 28
ટકા વોટિંગ થયું
રાજસ્થાનમાં 59.2 ટકા, MPમાં 64 ટકા વોટિંગ
થયું
છત્તીસગઢમાં 62.5 ટકા, તામિલનાડુમાં 73
ટકા વોટિંગ થયું
મહારાષ્ટ્રમાં 55.33 ટકા, મુંબઈમાં રેકોર્ડ 47
ટકા મતદાન
2009માં 43.5 ટકા મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કાના મતદાનને અંતે 8 રાજ્યમાં મતદાન
પૂર્ણ થયુ છે.અત્યાર સુધીનાં એક
થી છઠ્ઠા તબક્કા સુધી થયેલાં મતદાનમાં રાજય
પ્રમાણે થયેલાં મતદાનની ટકાવારીની વિગતો આ
પ્રમાણે છે :
મહારાષ્ટ્રમાં 3 તબક્કામાં 60 ટકા વોટિંગ
રાજસ્થાનમાં 2 તબક્કામાં 62.9 ટકા વોટિંગ
તામિલનાડુમાં એક તબક્કામાં 73 ટકા વોટિંગ
ઓરિસ્સામાં એક તબક્કામાં 74.37 ટકા વોટિંગ
મણિપુરમાં 2 તબક્કામાં 80 ટકા વોટિંગ
છત્તીસગઢમાં 3 તબક્કામાં 65 ટકા વોટિંગ
ઝારખંડમાં 3 તબક્કામાં 62.62 ટકા વોટિંગ
મધ્યપ્રદેશમાં 3 તબક્કામાં 61.1 ટકા વોટિંગ
jayesh patel
નવી દિલ્હી,24 એપ્રિલ
મોબાઇલ ફોન બનાવવા વાળી ભારતીય
કંપની માઇક્રોમેકસનાં મોબાઇલ ફોન હવે એકદમ
સસ્તા થઇ જશે. આવું એટલા માટે સંભવ થશે કારણકે
કંપનીને પોતાના ઉત્તરાખંડનાં રૂદ્રપ્રયાગ સ્થિત
પ્લાન્ટમાં મોબાઇલ ફોનનું ઉત્પાદન શરૂ કરી દીધું
છે. આનાથી કંપની પોતાનો ઉત્પાદન ખર્ચ
ઘટાડી શકશે અને તેઓ એકદમ ઓછી કિંમતે
પોતાનાં નવા હેન્ડસેટ બજારમાં વેચી શકશે.
ઉલ્લેખનીય છે કે માઇક્રોમેકસ કંપનીને આશા છે કે
આનો ફાયદો એમને વધતા જતાં માર્કેટ
શેયરનાં રૂપમાં મળશે. એટલકે
બજારમાં તેમની હિસ્સેદારી વધશે. માઇક્રોમેકસ આ
સમયે
મોબાઇલનાં બજારમાં બીજા નંબરની ખેલાડી કંપની
છે. પાછલા વર્ષે તેમનો કુલ કારોબાર 3,168 કરોડ
રૂપિયાનો હતો. કંપની પોતાના આ ધંધાને બે
ગણો વધારવા માંગે છે.
વધુમાં કંપનીનાં રૂદ્રપ્રયાગ સ્થિત
પ્લાન્ટમાં ના તો માત્ર મોબાઇલ ફોન
બની રહ્યાં છે, પરંતુ LED સ્ક્રીન અને ટેબલેટ પણ
બની રહ્યાં છે.કંપનીની પાસે હાલમાં કુલ
સ્માર્ટફોન બજારનો 16 ટકાવારી હિસ્સો છે.
કંપનીએ ગત નાણાકીય વર્ષનાં છેલ્લા ત્રિમાસિક
ગાળામાં 41 લાખ 40 હજાર ટેબલેટનું પ્રોડકશન
કરવામાં આવ્યુ હતું. માઇક્રોમેકસ ભારતમાં જે ટેબલેટ
વેચે છે, તે પોતે જ એસેમ્બલ પણ કરે છે
આથી ભારતીયોને પણ
માઇક્રોમેકસની પ્રોડકટસનો લાભ મળી શકશે.
jayesh patel
Ministry of Defence
Recruitment 2014
Name: Ministry of Defence
Pay Scale: Rs.20200/-
For More Details & Application Form : click here
jayesh patel
Staff Selection Commission(SSC), Declared
Result of Written Examination for
Constable(GD) in CAPFs and Rifleman (GD)
in Assam Rifles Examination, 2012 on
12.05.2013 and Re-Examination on
24.11.2013 of those candidates who had
qualified the PST/PET.
How to Download Result
Click here for Download Result for Female
Click here for Download Result for Male
Click here for Download Writeup/Cutoff Marks Detail(Female)
Click here for Download Writeup/Cutoff Marks Detail(Male)
jayesh patel
jayesh patel
આપણાં ગરવી ગુજરાત વિશે સામાન્ય માહિતી • ભાષા – ગુજરાતી (89.36 %) • કુલ ક્ષેત્રફળ – 1,96,024 ચો.કિમી. • કુલ જિલ્લાઓ – 33 • કુલ તાલુકાઓ – 248 • મ્યુનિસિપલ કોર્પોરેશનો – 8 1.-અમદાવાદ, 2.-વડોદરા, 3.-સુરત, 4.-રાજકોટ, 5.-ભાવનગર, 6.-જામનગર, 7.-જૂનાગઢ, 8.-ગાંધીનગર • નગરપાલિકાઓ – 169 • ગ્રામપંચાયતો – 13,695 • કુલ વસ્તિ – 6,04,39,692 • પુરુષ-સ્ત્રી પ્રમાણ – 1,000-919 પુરુષો-3,14,91,260 , સ્ત્રીઓ-2,89,48,432 • વસ્તીવૃદ્ધિનો દર- 19.28 % • વસ્તીની ગીચતા- 308 વ્યક્તિ (દર ચોરસ કિ.મી.) • વસ્તીની સૌથી વધુ ગીચતા – સુરત જિલ્લો (1376 વ્યક્તિ દર ચોરસ કિ.મી.) • વસ્તીની સૌથી ઓછી ગીચતા – કચ્છ જિલ્લો (46 વ્યક્તિ દર ચોરસ કિ.મી.) • સાક્ષરતાનું પ્રમાણ – 78.03 % (2011 મુજબ) પુરૂષો – 85.75 % , સ્ત્રીઓ – 63.30 % • સૌથી વધારે વસ્તી ધરાવતાં શહેર – 1. અમદાવાદ – 63,52,254 2. સુરત – 45,85,367 3. વડોદરા – 18,17,191 4. રાજકોટ – 13,90,933 5. ભાવનગર – 6,06,282 6. જામનગર – 6,00,411 7. જૂનાગઢ – 3,20,250 8. ગાંધીનગર – 2,92,752 • વાડીઓનો જિલ્લો – વલસાડ • મહાબંદરો – 1 (કંડલા) કુલ બંદર 45 • રાષ્ટ્રીય ઉદ્યાનો – 4 • અભ્યારણ્યો – 22 • વીજક્ષમતા – 13,914 મેગાવોટ (1-1-2012 ની સ્થિતિએ) • જંગલો – 19,160,99 ચો.કિ.મી. • રેલવે માર્ગ – 5,328 કિ.મી. (3,913 કિ.મી. બ્રોડગેજ , 1,364 કિ.મી. મીટરગેજ અને 771 કિ.મી. નેરોગેજ) • સિંચાઇ ક્ષમતા – 64.88 લાખ હેક્ટર • ખનિજ ઉત્પાદન – 78,502 હજાર ટન (ખનિજતેલ સહિત) • હવાઇમથક – (આંતરરાષ્ટ્રીય) – અમદાવાદ (સરદાર પટેલ હવાઇમથક) , વડોદરા , ભાવનગર , ભૂજ , સુરત , જામનગર , કંડલા , કેશોદ , પોરબંદર , રાજકોટ • યુનિવર્સિટીઓ – 47 (રાજ્ય સંચાલિત – 21 , કેન્દ્ર સંચાલિત – 08 , ખાનગી યુનિ. – 10) • પ્રાથમિક શાળાઓ – 42,145 • માધ્યમિક શાળાઓ – 9,299 • કોલેજો – 1,405
jayesh patel
jayesh patel
આપણાં ગરવી ગુજરાત વિશે સામાન્ય માહિતી • ભાષા – ગુજરાતી (89.36 %) • કુલ ક્ષેત્રફળ – 1,96,024 ચો.કિમી. • કુલ જિલ્લાઓ – 33 • કુલ તાલુકાઓ – 248 • મ્યુનિસિપલ કોર્પોરેશનો – 8 1.-અમદાવાદ, 2.-વડોદરા, 3.-સુરત, 4.-રાજકોટ, 5.-ભાવનગર, 6.-જામનગર, 7.-જૂનાગઢ, 8.-ગાંધીનગર • નગરપાલિકાઓ – 169 • ગ્રામપંચાયતો – 13,695 • કુલ વસ્તિ – 6,04,39,692 • પુરુષ-સ્ત્રી પ્રમાણ – 1,000-919 પુરુષો-3,14,91,260 , સ્ત્રીઓ-2,89,48,432 • વસ્તીવૃદ્ધિનો દર- 19.28 % • વસ્તીની ગીચતા- 308 વ્યક્તિ (દર ચોરસ કિ.મી.) • વસ્તીની સૌથી વધુ ગીચતા – સુરત જિલ્લો (1376 વ્યક્તિ દર ચોરસ કિ.મી.) • વસ્તીની સૌથી ઓછી ગીચતા – કચ્છ જિલ્લો (46 વ્યક્તિ દર ચોરસ કિ.મી.) • સાક્ષરતાનું પ્રમાણ – 78.03 % (2011 મુજબ) પુરૂષો – 85.75 % , સ્ત્રીઓ – 63.30 % • સૌથી વધારે વસ્તી ધરાવતાં શહેર – 1. અમદાવાદ – 63,52,254 2. સુરત – 45,85,367 3. વડોદરા – 18,17,191 4. રાજકોટ – 13,90,933 5. ભાવનગર – 6,06,282 6. જામનગર – 6,00,411 7. જૂનાગઢ – 3,20,250 8. ગાંધીનગર – 2,92,752 • વાડીઓનો જિલ્લો – વલસાડ • મહાબંદરો – 1 (કંડલા) કુલ બંદર 45 • રાષ્ટ્રીય ઉદ્યાનો – 4 • અભ્યારણ્યો – 22 • વીજક્ષમતા – 13,914 મેગાવોટ (1-1-2012 ની સ્થિતિએ) • જંગલો – 19,160,99 ચો.કિ.મી. • રેલવે માર્ગ – 5,328 કિ.મી. (3,913 કિ.મી. બ્રોડગેજ , 1,364 કિ.મી. મીટરગેજ અને 771 કિ.મી. નેરોગેજ) • સિંચાઇ ક્ષમતા – 64.88 લાખ હેક્ટર • ખનિજ ઉત્પાદન – 78,502 હજાર ટન (ખનિજતેલ સહિત) • હવાઇમથક – (આંતરરાષ્ટ્રીય) – અમદાવાદ (સરદાર પટેલ હવાઇમથક) , વડોદરા , ભાવનગર , ભૂજ , સુરત , જામનગર , કંડલા , કેશોદ , પોરબંદર , રાજકોટ • યુનિવર્સિટીઓ – 47 (રાજ્ય સંચાલિત – 21 , કેન્દ્ર સંચાલિત – 08 , ખાનગી યુનિ. – 10) • પ્રાથમિક શાળાઓ – 42,145 • માધ્યમિક શાળાઓ – 9,299 • કોલેજો – 1,405
jayesh patel
jayesh patel
*महत्वपूणर्100पर्श्न** 1.संिवधानकीआठवींअनुसूचीमेंशािमल कीगईचारनईभाषाएँहैं? -संथाली,मैिथली,बोडोऔरडोगरी 2.भारतीयभाषाओंकोिकतनेपर्मुख वगोर्ंमेंबाँटागयाहै? -4 3.भारतमेंसबसेअिधकबोलाजाने वालाभाषायीसमूहहै? -इण्डो-आयर्न 4.भारतमेंसबसेकमबोलाजाने वालाभाषायीसमूहहै? -चीनी-ितब्बती 5.ऑिस्टर्कभाषासमूहकीभाषाओं कोबोलनेवालोंकोकहाजाताहै? -िकरात 6.चीनी-ितब्बतीभाषासमूहकीभाषाओं केबोलनेवालोंकोकहाजाताहै? -िनषाद 7.अपभर्ंशकेयोगसे राजसाषानीभाषाकाजोसािहित्यक रूपबना,उसेकहाजाताहै? -िडंगलभाषा 8.'एकनारिपयाकोभानी।तन वाकोसगराज्योंपानी।'यहपंिक्तिकस भाषाकीहै? -बर्जभाषा 9.अमीरख़ुसरोनेिजनमुकिरयों, पहेिलयोंऔरदोसुखनोंकीरचनाकीहै, उसकीमुख्यभाषाहै? -खड़ीबोली 10.देवनागरीिलिपकोराष्टर्िलिपके रूपमेंकबस्वीकारिकयागयाथा? -14िसतम्बर,1949 11.'रानीकेतकीकीकहानी' कीभाषाकोकहाजाताहै? -खड़ीबोली 12.पर्ादेिशकबोिलयोंकेसाथबर्ज यामध्यदेशकीभाषाकाआशर्यलेकरएक सामान्यसािहित्यकभाषास्वीकृतहुई, िजसेचारणोंनेनामिदया? -िपंगलभाषा 13.पंच-परमेश्वरिकसकीरचनाहैँ? -पर्ेमचंदकी 14.'बाँगरू'बोलीकािकसबोलीसेिनकट सम्बन्धहै? -खड़ीबोली 15.डोगरीभाषामुख्यरूपसे कहाँबोलीजातीहै? -जम्मूकश्मीर 16.भारतकेिकसपर्ान्तमें कोंकणीभाषाबोलीजातीहै? -महाराष्टर्तथागोवा 17.आन्धर्पर्देशकीराजकीयभाषाहै? -तेलुगु 18.'िहन्दीसािहत्यकाअतीत:भाग-एक' केलेखककानामहै? -डॉ.िवश्वनाथपर्सादिमशर् 19.पर्ेमलक्षणाभिक्तकोिकस भिक्तशाखानेअपनीसाधनाकामुख्य आधारबनायाहै? -कृष्णभिक्तशाखा 20.'हंसजवािहर'रचनािकस सूफीकिवद्वारारचीगईथी? -कािसमशाह 21.अमीरख़ुसरोनेिकसकेिवकासमें अगर्णीभूिमकािनभाई? -खड़ीबोली 22.ितर्पुराकीराजभाषाहै? -बांग्ला 23.आँखकीिकरिकरीहोनेकाअथर्हैँ? -अिपर्यलगना 24.लालपीलाहोनेकाअथर्हैँ? -कर्ोधकरना 25.'नमककादरोगा'कहानीकेलेखकहैं? -पर्ेमचंद 26.िकसनाटककारनेअपनेनाटकोंकेिलए रंगमंचकोअिनवायर्नहींमानाहै? -जयशंकरपर्साद 27.'पर्भातफेरी'काव्यकेरचनाकारकौनहैं? -नरेन्दर्शमार् 28.'िनशा-िनमंतर्ण'केरचनाकारकौनहैं? -हिरवंशरायबच्चन 29.िबहारीिकसराजाके दरबारीकिवथे? -जयपुरनरेशजयिसंहके 30.'अतीतकेचलिचतर्'केरचियताहैं? -महादेवीवमार् 31.तुलसीदासकावहगर्ंथकौन-साहै,िजसमें ज्योितषकावणर्निकयागयाहै? -रामाज्ञापर्श्नावली 32.'रामचिरतमानस'मेंपर्धानरसकेरूपमें िकसरसकोमान्यतािमलीहै? -भिक्तरस 33.आचायर्रामचन्दर्शुक्लने'ितर्वेणी'में िकनतीनमहाकिवयोंकीसमीक्षाएँ पर्स्तुतकीहैं? -सूरदास,तुलसीदास,जायसी 34.िहन्दीसािहत्यकेइितहासकेसवर्पर्थम लेखककानामक्याहै? -गासार्दतासी 35.'पद्मावत'िकसकीरचनाहै? -मिलकमुहम्मदजायसी 36.'बैतालपच्चीसी'केरचनाकारहैं? -सूरितिमशर् 37.'लहरेंव्योमचूमतीउठती।चपलाएँअसंख्य नचती।'पंिक्तजयशंकरपर्सादकेिकस रचनाकाअंशहै? -कामायनी 38.िकसछायावादीकिवनेसंवाद शैलीकासवार्िधकउपयोगिकयाहै? -जयशंकरपर्साद 39.व्यवस्थािपर्यताऔरिवदर्ोह कािवलक्षणसंयोगिकस पर्योगवादीकिवमेंसबसेअिधकिमलताहै? -अज्ञेयमें 40.भारतेन्दुकृत'भारतदुदर्शा'िकस सािहत्यरूपकािहस्साहै? -नाटकसािहत्य 41.'जोअपनीजानखपातेहैं,उनकाहकउन लोगोंसेज़्यादाहै,जोकेवलरुपयालगाते हैं।'यहकथन'गोदान'केिकसपातर् द्वाराकहागयाहै? -महतो 42.'दोहाकोश'केरचियताहैं? -सरहपा 43.'पर्ेमसागर'केरचनाकारहैं? -लल्लूलालजी 44.वीरोंकाकैसाहोवसंतकिवताके रचियताहैं? -सुभदर्ाकुमारीचौहान 45.'आँसू'(काव्य)केरचियताहैं? -जयशंकरपर्साद 46.'पंचवटी'कौन-सासमासहै? -िद्वगु 47.'रामचिरतमानस'मेंिकतनेकाण्डहैं? -7 48.िनम्निलिखतमेंसेकौनसाएकव्यंग्यलेखक है? -हिरशंकरपरसाई 49.शुद्धशब्दक्याहै? -कवियतर्ी 50.'इितहास'शब्दकाशुद्धिवशेषणहैँ? -ऐितहािसक 51.'नवनीत'शब्दकासहीअथर्हैँ? -मक्खन 52.'पर्ाचीन'कािवलोमहैँ? -अवार्चीन 53.'मनुष्यता'कािवपरीताथर्कहैँ? -बबर्रता 54.िकसकालकोस्वणर्कालकहाजाताहै? -भिक्तकाल 55.सूरदासकेगुरुकौनथे? -बल्लभाचायर् 56."कनक-कनकते सौगुनीमादकताअिधकाय"मेंकौन-साअलंकारहै? -यमक 57.खड़ीबोलीकाअरबी-फारसीमयरूपहै? -उदूर्भाषा 58.िहन्दीभाषाकापहलासमाचार-पतर् 'उदंतमातर्ण्ड'िकससन्मेंपर्कािशतहुआथा? -1826 59.िहन्दीकेिकससमाचार-पतर्में 'खड़ीबोली'को'मध्यदेशीयभाषा' कहागयाहै? -बनारसअखबार 60.'गाथा'(गाहा)कहनेसेिकसलोक पर्चिलतकाव्यभाषाकाबोधहोताहै? -पर्ाकृत| 61.िसद्धोंकीउद्धृतरचनाओंकीकाव्य भाषाहै? -देशभाषािमिशर्तअपभर्ंशअथार्त् पुरानीिहन्दी 62.अपभर्ंशभाषाकेपर्थमव्याकरणाचायर्थे? -हेमचन्दर् 63.देवनागरीिलिपकािवकासिकस िलिपसेहुआहै? -बर्ाह्मीिलिप 64.दर्िवड़भाषाओंमेंसवार्िधक बोलीजानेवालीभाषाहै? -तेलुगु 65.िकसभाषाकोदर्िवड़पिरवार कीसभीभाषाओंकीजननीकहाजाताहै? -तिमल 66.राजस्थानमेंपंचायतीराज व्यवस्थाकीशुरुआतिकसिजलेसेहुई? -नागौर 67.िकसव्यिक्तनेवषर्1922मेंयहमाँग कीिकभारतकेसंिवधानकीसंरचनाहेतु गोलमेजसम्मेलनबुलानाचािहए? -मोतीलालनेहरू 68.कांगर्ेसनेिकसवषर्िकसीपर्कारके बाह्यहस्तक्षेपकेिबनाभारतीय जनताद्वारासंिवधानकेिनमार्ण कीमांगकोलेकरपर्स्तावपािरत िकयाथा? -1936 69.वषर्1938मेंिकसव्यिक्तनेव्यस्क मतािधकारकेआधारपरसंिवधानसभाके गठनकीमांगकी? -जवाहरलालनेहरू 70.वषर्1942मेंिकसयोजनाकेतहतयह स्वीकारिकयागयािकभारतमेंएक िनवार्िचतसंिवधानसभाकागठन होगा,जोयुद्धोपरान्तसंिवधान कािनमार्णकरेगी? -िकर्प्सयोजना 71.राज्यसभाकेिलएनािमतपर्थमिफल्म अिभनेतर्ीकौनथी? -नरिगसदत्त 72.िनम्नमेंिकसकीिसफािरशपर संिवधानसभाकागठनिकयागया? -कैिबनेटिमशनयोजना 73.कैबीनेटिमशनयोजनाकेअनुसार, संिवधानसभाकेकुलिकतनेसदस्यहोनेथे? -389 74.संिवधानसभाकेिलएचुनावकब िनिश्चतहुआ? -जुलाई1946 75.संिवधानसभाकाचुनाविनम्नमेंसे िकसआधारपरहुआ? -वगीर्यमतािधकार 76.संिवधानसभाकेसदस्योंकोिनम्नमेंसे िकसनेपर्त्यक्षरुपसेिनवार्िचतिकया? -पर्ान्तोंकीिवधानसभा 77.मुिस्लमलीगनेसंिवधान सभाकाबिहष्कारिकसकारणसेिकया? -मुिस्लमलीगमुिस्लमोंकेिलयेएकअलग संिवधानसभाचाहताथा| 78.संिवधानसभामेंिविभन्नपर्ान्तोंके िलए296सदस्योंकािनवार्चन होनाथा।इनमेंसेकांगर्ेसकेिकतने पर्ितिनिधिनवार्िचतहोकरआएथे? -208 79.पुनगर्ठनकेफलस्वरूपवषर्1947मेंसंिवधान सभाकेसदस्योंकीसंख्यािकतनीरहगयी? -299 80.संिवधानसभामेंिकसदेशीिरयासतके पर्ितिनिधनेभागनहींिलयाथा? -हैदराबाद 81.भारतीयसंिवधानमेंिनम्नमेंसेिकस अिधिनयमकेढांचेकोस्वीकार िकयागयाहै? -भारतशासनअिधिनयम1935 82.िकसराज्यमेंसबसेअल्पअविध(16 िदसम्बर,1976से28िदसम्बर,1976)केिलए राष्टर्पितशासनलागूरहाथा? -उड़ीसा 83.पर्थमलोकसभाकाअध्यक्षकौनथा? -जी.वी.मावलंकर 84.पहलीबारराष्टर्पितशासनकबलागू िकयागया? -20जुलाई,1951 85.संिवधानद्वारापर्दत्तनागिरकताके सम्बन्धमेंसंसदनेएकव्यापक नागिरकताअिधिनयमकबबनाया? -1955 86.संिवधानसभामेंिकसपर्ान्तके पर्ितिनिधत्वसवार्िधकथे? -संयुक्तपर्ान्त 87.जवाहरलालनेहरूकेनेतृत्वमेंअंतिरम सरकारकागठनकबहुआ? -िसतम्बर1946 88.मुिस्लमलीगकबअंतिरमसरकारमें शािमलहुई? -अक्टूबर1946 89.संिवधानसभाकीपहलीबैठकिकसिदन शुरूहुई? -9िदसम्बर1946 90.संिवधानसभाकापहलाअिधवेशन िकतनीअविधतकचला? -9िदसम्बर1946से23िदसम्बर1946 91.देशकेस्वतन्तर्होनेकेपश्चातसंिवधान सभाकीपहलीबैठककबहुई? -09िदसम्बर1946 92.संिवधानसभाकाअस्थायीअध्यक्ष िकसेचुनागया? -सिच्चदानन्दिसन्हा 93.संिवधानसभाकास्थायीअध्यक्षकौन था? -डॉ.राजेन्दर्पर्साद 94.संिवधानिनमार्णकीिदशामें पहलाकायर्'उद्देश्यपर्स्ताव'था22 जनवरी1947कोयहपर्स्ताविकसनेपर्स्तुत िकया? -जवाहरलालनेहरू 95.संिवधानिनमार्णकेिविभन्नपहलुओंसे सम्बंिधतकौन-कौनसिमितयाँसंिवधान सभानेिनयुक्तकी? -संघसंिवधानसिमित,पर्ान्तीय संिवधानसिमित,संघशिक्तसिमित 96.भारतीयसंिवधानकीपर्स्तावनाके अनुसार,भारतकेशासनकीसवोर्च्च सत्तािकसमेंिनिहत्तहै? -जनता 97.िनम्नमेंसेिकसव्यिक्तनेदोबार कायर्कारीपर्धानमंतर्ीकेरूपमेंपद संभाला? -गुलजारीलालनन्दा 98.पर्धानमंतर्ीपदसेत्यागपतर्देनेवाले पर्थमव्यिक्तकौनहैं? -मोरारजीदेसाई 99.भारतकेिनयंतर्कएवंमहालेखापरीक्षक कीिनयुिक्तकौनकरताहै? -राष्टर्पित 100.भारतीयसंिवधानकेिकसभाग कोउसकी'आत्मा'कीआख्यापर्दान कीगयीहै? -पर्स्तावना *************************
jayesh patel
ગુજરાતજનરલનોલેજ–અમૂલડેરીક્યાંઆવેલીછે?—આણંદમાં પારસીઓનુંકાશી’તરીકેગુજરાતનુંકયુંશહેરજાણીતું છે?—ઉદવાડા નારાયણસરોવરક્યાંઆવેલુંછે?—કચ્છ અલંગકયાિજલ્લામાંઆવેલુંછે?—ભાવનગર અંબાજીનુંમંિદરકયાિજલ્લામાંઆવેલુંછે?—બનાસકાંઠા ઇફ્કો’ખાતરનુંકારખાનુક્યાંછે?—કલોલમાં કડાણાબંધકઇનદીપરબાંધવામાંઆવ્યોછે?—મહી ગુજરાતમાંફ્લોરસ્પારપર્ોજેક્ટક્યાંછે?—આંબાડુંગરમાં ઉત્તરગુજરાતનીમુખ્યનદીઓકઇછે?—બનાસ, સરસ્વતીઅનેરૂપેણ ઉંમરગામકયાિજલ્લામાંઆવેલુંછે?—વલસાડ કચ્છનોિલગ્નાઇટપરઆધાિરતવીજળીપર્ોજેક્ટ કયાનામેઓળખાયછે?—પાનન્ધર્ોવીજળીપર્ોજેક્ટ કંઠીનુંમેદાનકયાિજલ્લામાંઆવેલુંછે?—કચ્છ ગાંધીનગરકઇનદીનેકાંઠેવસેલુંછે?—સાબરમતી ગુજરાતમાંકુલકેટલાિજલ્લાઓછે?—પચ્ચીસ ગુજરાતમાંચોખાનોપાકસૌથીવધુ કયાિજલ્લામાંથાયછે?—વલસાડ ગુજરાતભારતનાકયાભાગમાંઆવેલુંરાજ્યછે?—-પિશ્ચમભારત ગુજરાતમાંકયાિજલ્લાને સૌથીલાંબોદિરયાિકનારોછે?—જામનગર ગુજરાતમાંકયાિજલ્લાનેસૌથીવધુતાલુકાછે?—જૂનાગઢ ગુજરાતમાંકયાપર્દેશનાઘઉંિવખ્યાતછે?—ભાલ પર્દેશના ગુજરાતમાંનહેરોદ્વારાસૌથીવધુિસંચાઇ કયાિજલ્લામાંથાયછે?—ખેડા ગુજરાતરાજ્યનીસરહદોભારતનાકેટલારાજ્યસાથે સંકળાયેલીછે?—તર્ણ ગુજરાતમાંમગફળીનોપાકસૌથીવધુ કયાિજલ્લામાંથાયછે?—જૂનાગઢ ગુજરાતમાંતમાકુનોપાકસૌથીવધુ કયાિજલ્લામાંથાયછે?—ખેડા ગુજરાતનાદિરયાિકનારાનીલંબાઇકેટલીછે?—1,600િક.મી.થીવધુ ગુજરાતમાંજંગલનોમોટોિવસ્તારકયાભાગમાંછે? —દિક્ષણગુજરાતમાં ગુજરાતમાંકુલકેટલીયુિનવિસર્ટીઓછે?—દસ ગુજરાતમાં‘લીલીનાઘેર’નોપર્દેશકયોકહેવાય છે?—ચોરવાડનોપર્દેશ ગુજરાતમાંવસ્તીનીદર્િષ્ટએ સૌથીમોટોિજલ્લોકયોછે?—અમદાવાદ તારંગાપવર્તગુજરાતનાકયાિજલ્લામાંઆવેલોછે? —મહેસાણા સાપુતારાિગિરનગરગુજરાતનાકયાિજલ્લામાંછે? —ડાંગ ગુજરાતમાંિવસ્તારનીદર્િષ્ટએ સૌથીમોટોિજલ્લોકયોછે?—કચ્છ ગુજરાતમાંસૂયર્મંિદરક્યાંઆવેલુંછે?—મોઢેરામાં ધરોઇયોજનાકઇનદીપરછે?—સાબરમતી ગુજરાતમાંઅકીકનોઉદ્યોગકયાશહેરમાંછે?—ખંભાતમાં ગુજરાતમાંસૌથીવધારેવરસાદકયાિજલ્લામાંપડે છે?—વલસાડિજલ્લો ગુજરાતમાંઓછામાંઓછોવરસાદકયાિજલ્લામાપડે છે?—કચ્છિજલ્લો ગુજરામાંકયાિવસ્તારનીભેંસપર્ખ્યાતછે?—જાફરાબાદી ગુજરાતમાંકેટલાટકાિવસ્તારમાંજંગલોછે?—10 ગુજરાતનાકેટલાિજલ્લાઓસમુદર્િકનારોધરાવેછે? — 11 ગુજરાતમાંકયાિજલ્લામાંસાગલાકડુંપુષ્કળ પર્માણમાંથાયછે?—વલસાડ ઘિડયાળઉદ્યોગમાટેકયુંશહેરજાણીતુંછે?—મોરબી ટાઇલ્સબનાવવાનીસૌથીવધુફેક્ટરીઓ કયાશહેરમાંછે?—મોરબી િલગ્નાઇટકયાિજલ્લાઓમાંથીનીકળેછે?—કચ્છ અનેભરુચમાંથી ગુજરાતનીસૌથીલાંબીનદીકઇછે?—સાબરમતી સીદીસૈયદનીજાળીકયાશહેરમાંછે?—અમદાવાદમાં કેસરકેરીગુજરાતનાકયાિજલ્લામાંથાયછે?—જૂનાગઢ ચોરવાડાનુંિવહારધામકયાિજલ્લામાંછે?—જૂનાગઢ છોટાઉદેપુરકયાિજલ્લામાંઆવેલુંછે?—વડોદરા ઘુડખરનામેઓળ્ખાતાજંગલીગધેડાક્યાંજોવામળેછે? —કચ્છનાનાનારણમાં સુરખાબપક્ષીઓકયાિજલ્લામાંજોવામળેછે?—કચ્છ આરસનીખાણગુજરાતમાંકયાસ્થળેછે?—અંબાજીમાં ડાકોરકયાજીલ્લામાંઆવેલુંછે?—ખેડા ડાકોરમાંશાનુંમંિદરછે?—રણછોડરાયજીનું મંિદર દમાણઅનેદીવનેકોણછૂટાપાડેછે?—ખંભાતનોઅખાત પાવાગઢકયાિજલ્લામાંઆવેલુંછે?—પંચમહાલ પાવાગઢપવર્તગુજરાતમાંકયાશહેરથીનજીકછે?—વડોદરાનીનજીક બરડોડુંગરક્યાંઆવેલોછે?—જામનગરમાં ગુજરાતનોઉંચામાંઉંચોપહાડકયોછે?—િગરનાર મગફળીનોપાકકયાિવસ્તારમાંસૌથીવધુથાય છે?—સૌરાષ્ટર્માં બનાસકાંઠાિજલ્લાનુંમુખ્યમથકકયુંછે?—પાલનપુર મચ્છુડેમતૂટવાનીદુઘર્ટનાકયાશહેરસાથેસંબંિધત છે?—મોરબી આયનામહેલક્યાંઆવેલોછે?—ભુજ રાણીિસપર્ીનીમિસ્જદક્યાંઆવેલીછે?—અમદાવાદ દાદાહિરનીવાવક્યાંઆવેલીછે?—અમદાવાદ ગુજરાતનુંએકમાતર્મુક્તબંદરકયુંછે?—કંડલા નવાસુધારાપર્માણેગુજરાત રાજ્યનાકેટલાતાલુકાઅનેિજલ્લાઓછે?—223,25 પાટણકઇનદીપરવસેલુંછે?—સરસ્વતી ગુજરાતરાજ્યનીસ્થાપનાકયાિદવસેથઇહતી?—1મે,1960 તરણેતરનોમેળોકયાિજલ્લામાંભરાયછે?—સુરેન્દર્નગર ગુજરાતનોિવસ્તારઆશરેકેટલાચોરસિક.મી.છે? — 1,96,024 મીઠુંપકવવામાંભારતનારાજ્યોમાંગુજરાતનુંસ્થાન કેટલામુંછે?—પહેલું વેળાવદરઅભયારણ્યકયાિજલ્લામાંઆવેલુંછે?—ભાવનગર મીરાદાતરનીદરગાહક્યાંઆવેલીછે?—ઉનાવા સલાયાબંદરકયાિજલ્લામાંઆવેલુંછે?—જામનગર વોટ્સનસંગર્હાલયક્યાંઆવેલુંછે?—રાજકોટ લકીસ્ટુિડયોક્યાંછે?—હાલોલમાં મીઠાપુરમાંશાનુંકારખાનુંછે?—તાતાકેિમકલ્સનું કીિતર્મંિદરશુંછે?—પોરબંદરમાંઆવેલુંગાંધીજીનું સ્મારક વસ્તીનીદર્િષ્ટએભારતનાંરાજ્યોમાંગુજરાતનું સ્થાનકેટલામુંછે?—નવમું ગુજરાતનાંિજલ્લાઓમાંટકયોિજલ્લોસૌથીવધુ વસ્તીગીચતાધરાવેછે?—ખેડા ગુજરાતમાંદરહજારપુરુષોએસ્તર્ીઓનુંપર્માણકેટલું છે?—942 દૂધસાગરડેરીકયાશહેરનીછે?—મહેસાણા ગુજરાતમાંપેટર્ોકેિમકલ્સસંકુલકયારાજ્યમાંસ્થપાયું છે?—વડોદરા ગુજરાતમાંથીકયોરષ્ટર્ીયધોરીમાગર્પસાર થાયછે?—નં-8 સાતનદીઓનાંપાણીનોસંગમગુજરાતમાંક્યાંથાય છે?—વૌઠામાં દાંતીવાડાબંધકઇનદીપરબાંધવામાંઆવ્યોછે?—બનાસ સાતપુડાપવર્તનુંઉંચુિશખરકયુંછે?—ધૂપગઢ સાબરકાંઠાિજલ્લાનુંમુખ્યમથકકયુંછે?—િહંમતનગર કચ્છિજલ્લાનુંમુખ્યમથકકયુંછે?—ભુજ પંચમહાલિજલ્લાનુંમુખ્યમથકકયુંછે?—ગોધરા ડાંગિજલ્લાનુંમુખ્યમથકકયુંછે?—આહવા ભારતમાંગુજરાતનોિવસ્તારનીદર્િષ્ટએ કયોકર્મછે?—સાતમો સુપર્િસદ્ધયાતર્ાધામમહુડીકયાિજલ્લામાંઆવેલું છે?—ગાંધીનગર સુરતકઇનદીપરવસેલુંછે?—તાપી હીરાભાગોળનીવાવક્યાંઆવેલીછે?—ડભોઇ વડોદરાકઇનદીપરવસેલુંછે?—િવશ્વાિમતર્ી મુિસ્લમોનુંયાતર્ાધામહાજીપીર કયાજીલ્લામાંઆવેલુંછે?—કચ્છ જેસલતોરલનીસમાિધક્યાંઆવેલીછે?—અંજાર સૌરાશ્ટર્નાજીલ્લાકેટલાછે?—7(સાત) ગુજરાતમાંકયાગામનીતુવેરનીદાળપર્ખ્યાતછે?—વાસદ
jayesh patel