ેંિસલશબ્દલેિટનભાષામાંથીઆવ્યોછે, જેનોમતલબહોયછે'નાનકડીપૂંછડી

ેંિસલશબ્દલેિટનભાષામાંથીઆવ્યોછે, જેનોમતલબહોયછે'નાનકડીપૂંછડી'.આ એટલામાટેકેરોમનલખવામાએજેપાતળીઅને અણીદારવસ્તુનોપર્યોગ કરવામાંઆવતોહતોતેનાખૂણામાંકંઈનેકંઈ બંધાયેલુરહેતુહતુઅનેએ જાનવરનીપૂંછડીજેવીરહેતીહતી. તેનાદ્વારાજઆશબ્દપેિનિસલસ'આવ્યોઅને પછીતેનાથીબનીપેંિસલઆનાનકડીપેંિસલખૂબ જકામનીહોયછે.વાતાર્લખોકેપછીકોઈ િચતર્બનાવોઅનેજોભૂલથાયતોતેનેરબર દ્વારાિમટાવીનેફરીબીજુબનાવો. જોબાળકોમાટેપેંિસલનહોય તોકેટલીનોટબુકોખરાબથાત...આવોઆજે જાણીએઆવીજાદુભરીપેંિસલિવશે. લીડ(ધાતુનથીપણએકબીજુખનીજ)નીપેિસંલ 1564માંસામેઆવી.જ્યારે ઈગ્લેંડનાકિમ્બર્યામાંબોરોડેલનામનાસ્થાન પરલીડનીમોટીખાણમળી.આિવશુદ્ધ ગર્ેફાઈટએચોરસપટ્ટીયોમાંકાપવામાંઆવી.આ પટ્ટીઓને લાકડીનાપાતળાબોક્સમાંઉતારવામાઆવીઅને આરીતેપેંિસલબની.આપેંિસલોનેલીડપેંિસલ કહેવામાંઆવેછે.આવુએમાટેકેએસમયેગર્ેફાઈટને ગર્ેફાઈટનામનહોતુમળ્યુ.તેથીઆપેંિસલોને લીડપેંિસલકહેવામાંઆવતીહતી. જમર્નીમાંગર્ેફાઈટનાપાવડરથીઆનીનાનકડીલાકડીઓ પણબનાવવામાંઆવી,પરંતુતેનોપર્યોગસફળન રહ્યો.1795માંિનકોલસજૈક્સકોન્ટે લાકડીનીખોળમાંગર્ેફાઈટઅને િચકણીમાટીનાચૂરાને છડીબનાવવાનીતરકીબસુજી.કોન્ટેજે નેપોિલયનનીસેનામાંઓિફસરહતાતેમણેઆ િવિધનેપેટેંટપણકરાવીલીધી.આરીત સૌથીવધુસફળરહીઅનેઆજેપણપેંિસલ નાનામોટાપિરવતર્નપછીઆજરીતે બનાવવામાંઆવેછે.પેિસલનીખોળમાટેસામાન્ય રીતેદેવદારનીલાકડીનોઉપયોગકરવામાંઆવે છે.કારણકેદેવદારનીલાકડીહલકીઅનેમજબૂત હોયછેઅનેતેમાઉઘઈપણનથીલાગતીતેને કાપવીસહેલીહોયછેઅનેતેિચકણીપણહોય છે.આરીતેએકપેંિસલવષોર્સુધીચાલેછેકારણ કેતેનીખોળ(કવર)મજબૂતહોયછે. ગર્ેફાઈટઅનેમાટીનાસરેરાશથીજ પેંિસલનીહાઈનેસનક્કીથાયછે.પેિસલમાંજે'એચ' હોયછેતેગર્ેફાઈટનીમજબૂતીબતાવેછેઅનેજે 'બી'હોયછેતેનોમતલબ તેનાલખાણથી(ડાકર્નેસ)હોયછે. આજકાલપેંિસલનાએકકારખાનામાંએકિદવસમાંજ લાખોપેંિસલબનીજાયછે.અગાઉપેંિસલબનાવવુ ખૂબજમુશ્કેલહતુહવેસહેલુથઈગયુછે. પેિસલિવશેથોડુ... -થોમસએિડસનપોતાનેમાટેિવશેષપેંિસલ બનાવતાહતા,જે બીજીપેંિસલોકરતાથોડીજાડીરહેતીહત -દરવષેર્દુિનયામાંલગભગ12અરબ પેંિસલોબનાવવામાંઆવેછે,એવુઅનુમાનછે. જેમાંથી2અરબઅમેિરકામાંબનેછે. -એકપેંિસલદ્વારાલગભગ4500શબ્દલખીશકાય છેઅથવા35મીલલાંબીલાઈનખેંચીશકાયછે. પેંિસલસાથેરબર30માચર્1858નારોજ શોધાયુ.મતલબબહુિદવસોપછી.


jayesh patel